Ep-18: શ્રી જવાહરલાલ નહેરુ
જૈન ધર્મનું ક્ષેત્ર વિશાળ છે, પ્રાણીમાત્રને સમાન હક છે, એવી તેમાં વિરલ ભાવના છે. રાજા-મહારાજાથી માંડીને એક સામાન્ય વ્યક્તિ પણ જૈન ધર્મ અંગીકાર કરી શકે છે. ભગવાન મહાવીરે વિશ્વને અહિંસાનો અમૂલ્ય સિદ્ધાત આપ્યો છે. અહિંસામાં અપ્રતિમા શક્તિ રહેલી છે. આજના સમયમાં માનવતાની રક્ષા માટે ભગવાન મહાવીરના ઉપદેશોનું પાલન કરવું અત્યંત હિતાવહ છે.