Ep-21: શ્રીમતી ઈન્દિરા ગાંધી
ભગવાન મહાવીરે આપણને તે જ શીખવ્યું અને જે ભારતીય સંસ્કૃતિની મોટામા મોટી ભેટ છે, તે છે સમતા અને સહિષ્ણુતા આપણે ફક્ત મનુષ્ય માટે જ શાંતિ ઈચ્છતા નથી. જીવમાત્ર માટે પણ લાવવી છે. અને આ શાંતિની સ્થાપના ભગવાન મહાવીરના મુખ્ય સિદ્ધાન્ત અહિંસા અને અપરિગ્રહથી જ કરી શકાય તેમ છે.