Ep-8: સર્વપલ્લી ડૉ. રાધાકૃષ્ણન્
ભગવાન મહાવીરને 'જિન' અર્થાત્ વિજેતાનું પદ પ્રાપ્ત થયું હતુ. એ માટે તેઓએ ન તો કોઈ દેશ જીત્યો હતો કે ન તો કોઈ યુદ્ધ લડયા હતા. પરંતુ તેઓએ પોતાની આંતરવૃત્તિઓ સાથે સંગ્રામ ખેલી પોતાની જાત પર વિજય પ્રાપ્ત કર્યો હતો.
ભગવાન મહાવીર આપણી સામે એક એવા આદર્શરૂપે છે, જેમણે સંસારના બધા બંધનોનો પરિત્યાગ કરીને ભૌતિક બંધનોથી છૂટકારો મેળવ્યો. આ રીતે તેઓ આત્મતત્ત્વના ઉત્કર્ષ માટેનો અનુભવ મેળવવામાં વિજયી બન્યા હતા.
આ દેશ તેના ઈતિહાસના પ્રારંભથી તે આજ સુધી આ આદર્શ પર ખડો છે.