Ep-22: શ્રી નિજલિંગપ્પા
હું જૈન કુટુંબમાં જન્મ્યો નથી, પણ હુ સિદ્ધાન્ત અને આદર્શોથી જૈન છુ. ભગવાન મહાવીર જૈનોના જ નથી, પણ વિશ્વના અને સમગ્ર માનવજાતના હતા અને છે. એટલે જ આપણે બધાં એમને માન આપીએ છીએ, પૂજીએ છીએ અને એમના સિદ્ધાન્તોને અનુસરવા માટેનો આગ્રહ રાખીએ છીએ.