Ep-20: શ્રી લાલબહાદુર શાસ્ત્રી
લાંચ-રુશ્વત, અપ્રામાણિકતા અને અત્યાચાર જરૂર દૂર થઈ શકે. જો આપણે ભગવાન મહાવીરના મહાન અને પ્રભાવશાળી સિદ્ધાન્તોનું પાલન કરીએ. ભગવાન મહાવીરે કહ્યું છે તેમ આપણે આપણા દોષો અને નબળાઈઓને દૂર કરીએ, તો સમસ્ત જગત આપોઆપ સુધરી જાય.