ભગવાન મહાવીર વિશે પ્રખ્યાત વ્યક્તિઓ શું કહે છે

Ep-14: ડૉ. અર્નેસ્ટલાય (જર્મની)

Blog post image

ભગવાન મહાવીર દિવ્ય પુરુષ હતા. તેઓ તપસ્વીઓમાં આદર્શ, વિચારકોમા મહાન, આત્મવિકાસમા અગ્રેસર અને દર્શનાદિ જ્ઞાનમા સર્વજ્ઞ હતા. તેઓએ પોતાના તપોબળ વડે જનસમૂહની સમક્ષ એ બાબતોને રચનાત્મકરૂપે રજુ કરી હતી.

Sign up for our Newsletter

Mahavir Vachan's latest news, right in your inbox.

We care about the protection of your data. Read our Privacy Policy.