Ep-13: પ્રભુ વીરના અગ્યાર ગણધર
| ક્ર. | નામ | ગામ | માતા | પિતા | ગોત્ર | સંસારી જીવન | સંયમી જીવન | સર્વાયુ |
|---|---|---|---|---|---|---|---|---|
| ૧ | ઈન્દ્રભૂતિ | ગોબર | પૃથ્વી | વસુભૂતિ | ગૌતમ | 50 | 42 | 92 |
| ૨ | અગ્નિભૂતિ | ગોબર | પૃથ્વી | વસુભૂતિ | ગૌતમ | 46 | 28 | 74 |
| ૩ | વાયુભૂતિ | ગોબર | પૃથ્વી | વસુભૂતિ | ગૌતમ | 42 | 28 | 70 |
| ૪ | વ્યક્ત | કુલ્ભાગ | વારૂણી | ધર્મમિત્ર | ભારધ્વાજ | 50 | 30 | 80 |
| ૫ | સુધર્મા | કુલ્ભાગ | ભદિલા | ધમ્મિલ | અગ્નિવેરમ | 50 | 50 | 100 |
| ૬ | મંડિત | કુલ્ભાગ | વિજયા | ધનદેવ | વાશિષ્ઠ | 65 | 30 | 95 |
| ૭ | મૌર્યપુત્ર | મૌર્થગ્રામ | વિજયા | મૌર્ય | કાશ્યપ | 53 | 30 | 83 |
| ૮ | અંકપિત | મિથિલા | જયંતી | દેવ | હારિત | 48 | 30 | 78 |
| ૯ | અચલભ્રાતા | કૌશલ | નંદા | વસુ | હારિતાયન | 46 | 26 | 72 |
| ૧૦ | મેતાર્ય | વચ્છપુરી | વરૂણદેવી | દત્ત | કૌડીન્ય | 36 | 36 | 62 |
| ૧૧ | પ્રભાસ | રાજગૃહી | અતિભદ્રા | બલ | કૌડીન્ય | 16 | 24 | 40 |