Ep-11: ભગવાન શ્રી મહાવીરના ભક્ત રાજાઓ
નોંધ- ભગવાન મહાવીરના, કયા-ક્યા રાજાઓ અનુયાયી, ઉપાસક કે ભક્તજન હતા, અને ક્યા દીક્ષિત થયા હતા, તેની પ્રાપ્ય નોંધ અહીં આપી છે. તે સિવાય દીક્ષિત થએલ સંખ્યાબંધ રાજકુમારો, રાજકુમારિકાઓ તથા રાજરાણીઓ વગેરેની નોંધ આપી નથી.
Table-1
Table-2
• તે ઉપરાંત વૈશાલી રાજ્યના સલાહકાર તરીકે નિયુકત થએલા કાશી-કોશવ પ્રદેશના નવ મલ્લકી અને નવ લિચ્છવી થઈને ૧૮ ગણ રાજાઓ તથા તે ઉપરાંત વીરંગય, એણેયક વગેરે.
• ૨, ૩, ૧૧, ૧૪, ૧૯, ૨૬, ૨૭, ૩૨, ૩૬, આ સંખ્યાવાળા રાજકુમારોને ભગવાને દીક્ષા
આપી હતી.