ભગવાન મહાવીર વિશે માહિતી

Ep-8: ભગવાન શ્રી મહાવીરના ચાતુર્માસોનો ક્રમ, તેનાં સ્થળ, સમય આદિ

ક્રમાંક સ્થળ શ્રમણજીવનનું કયું વર્ષ વિ.પૂર્વ કયું વર્ષ છદ્મસ્થવસ્થા તથા કેવળજ્ઞાનની યાદી
અસ્થિક ૫૧૨-૫૧૧ છદ્મસ્થ
નાલન્દા ૫૧૧-૫૧૦ ""
ચંપા ૫૧૦-૫૦૯ ""
પૃષ્ટચમ્પા ૫૦૯-૫૦૮ ""
ભદ્રિક (પુરી) ૫૦૮-૫૦૭ ""
ભદ્રિકા ૫૦૭-૫૦૬ ""
આલંભિકા ૫૦૬-૫૦૫ ""
રાહગૃહ ૫૦૫-૫૦૪ ""
પ્રણીતભુમી (અનાર્ય) ૫૦૪-૫૦૩ ""
૧૦ શ્રાવસ્તી ૧૦ ૫૦૩-૫૦૨ ""
૧૧ વૈશાલી ૧૧ ૫૦૨-૫૦૧ ""
૧૨ ચંપા ૧૨ ૫૦૧-૫૦૦ ""
૧૩ રાજગૃહ ૧૩ ૫૦૦-૪૯૯ ૧ કેવળજ્ઞાન
૧૪ વૈશાલી ૧૪ ૪૯૯-૪૯૮
૧૫ વાણિજ્યગ્રામ ૧૫ ૪૯૮-૪૯૭
૧૬ રાજગૃહ ૧૬ ૪૯૭-૪૯૬
૧૭ વાણિજ્યગામ ૧૭ ૪૯૬-૪૯૫
૧૮ રાજગૃહ ૧૮ ૪૯૫-૪૯૪
૧૯/td> "" ૧૯ ૪૯૪-૪૯૩
૨૦ વૈશાલી ૨૦ ૪૯૩-૪૯૨
૨૧ વાણિજ્યગામ ૨૧ ૪૯૨-૪૯૧
૨૨ રાજગૃહ ૨૨ ૪૯૧-૪૯૦ ૧૦
૨૩ વાણિજ્યગામ ૨૩ ૪૯૦-૪૮૯ ૧૧
૨૪ રાજગૃહ ૨૪ ૪૮૯-૪૮૮ ૧૨
૨૫ મિથિલા ૨૫ ૪૮૮-૪૮૭ ૧૩
૨૬ "" ૨૬ ૪૮૭-૪૮૬ ૧૪
૨૭ "" ૨૭ ૪૮૬-૪૮૫ ૧૬
૨૮ વાણિજ્યગામ ૨૮ ૪૮૫-૪૮૪ ૧૬
૨૯ વૈશાલી ૨૯ ૪૮૪-૪૮૩ ૧૭
૩૦ વાણિજ્યગામ ૩૦ ૪૮૩-૪૮૨ ૧૮
૩૧ વૈશાલી ૩૧ ૪૮૨-૪૮૧ ૧૯
૩૨ "" ૩૨ ૪૮૧-૪૮૦ ૨૦
૩૩ રાજગૃહ ૩૩ ૪૮૦-૪૭૯ ૨૧
૩૪ નાલંદા(રાજ) ૩૪ ૪૭૯-૪૭૮ ૨૨
૩૫ વૈશાલી ૩૫ ૪૭૮-૪૭૭ ૨૩
૩૬ મિથિલા ૩૬ ૪૭૭-૪૭૬ ૨૪
૩૭ રાજગૃહ ૩૭ ૪૭૬-૪૭૫ ૨૫
૩૮ નાલન્દા(રાજ) ૩૮ ૪૭૫-૪૭૪ ૨૬
૩૯ મિથિલા ૩૯ ૪૭૪-૪૭૩ ૨૭
૪૦ "" ૪૦ ૪૭૩-૪૭૨ ૨૮
૪૧ રાજગૃહ ૪૧ ૪૭૨-૪૭૧ ૨૯
૪૨ પાવા (મધ્યમા)
[પાવાપુરી]
૪૨ ૪૭૧-૪૭૦ ૩૦



 

ક્રમાંક પ્રભુની જીવન ઘટના પ્રાચીન નામ વર્તમાન નામ આલંબન ધર્મ-શાળા ભોજન-શાલા અન્ય વિગત
ચ્યવન, જન્મ દીક્ષા કુંડગ્રામ (બ્રાહ્મણકુંડ ગ્રામ, ક્ષત્રિયકુંડ ગ્રામ) ક્ષત્રિયકુંડ- જમુઈ પર્વત શ્રેણી, લછવાળ, બિહાર શ્વેતાંબર જિનાલય હા હા જમુઈ રેલવે સ્ટેશાનથી ૩૮ કિ.મી અને પટનાથી ૧૫૦ કિ.મી. દૂર
શકેન્દ્રે અટકાવેલો ગોવાળિયા દ્વારા થતો ઉપસર્ગ કુર્મારગ્રામ જમુઈ રેલવે સ્ટેશનથી ૩૪ કિ.મી. દૂર, કુમારથી ૧૧ કિ.મી. દૂર લછવાળમાં શવે. જિનાલય છે.
દીક્ષા પછીના પ્રથમ છઠ્ઠનું પારણું તથા દ્વિતીય ચતુર્માસ પછી કરેલ ચોથા માસક્ષમણનું પારણું કોલ્લાક ગ્રામ [ કોલ્લાક - સન્નિવેશ] કોનાગ, જમુઈ, બિહાર ના ના ના જમુઈ રેલવે સ્ટેશનથી ૨૬ કિ.મી. દૂર, કોનાગથી ૧૭ કિ.મી. દૂર લછવાળમાં સ્વે. જિનાલય છે. ત્યાંથી ૬ કિલોમીટર દૂર બાસુકુંડમાં દિ. જિનાલય છે. કોલહુઆ, મુઝફરપુર રેલવે સ્ટેશનથી ૩૪ કિ.મી. દૂર તથા પટનાથી ૫૭ કિ.મી. દૂર છે.
પ્રથમ ચાતુર્માસના પ્રથમ ૧૫ દિવસની સ્થિરતા મોરક સન્નિવેશ મૌરા, જમુઈ, બિહાર ના ના ના જમુઈ રેલવે સ્ટેશનથી ૨૦ કિ.મી. દૂર. મૌરાથી ૪૦ કિ.મી. દૂર લછવાળમાં શ્વે. જિનાલય છે.
અનાર્ય ભૂમિયોમાં ઉપસર્ગ રાઢ પ્રદેશ / લાઢ પ્રદેશ હુગલી, હાવડા, બાંકુરા, બર્દવાન, પૂર્વ મિદનાપુર, પશ્ચિમ બંગાળ - - - -
અસ્થિક્ગ્રામ / વર્ધમાન સાત દેઉલ જૈન મંદિર, બર્ધ, બર્ધમાન, પશ્ચિમ બંગાળ. પ્રાચીન જિનાલય-ના અવશેષ ના ના કોલકાતાથી ૮૦ કિ.મી. દૂર બર્ધ ગામમાં જિનાલયના અવશેષ પ્રાપ્ત થાય છે.
ભાંગા મસ્જિદ, મંગલકોટ, નૂતનહાટ, બર્ધમાન, પશ્ચિમ બંગાળ ના ના ના
વિહાર ભૂમિ દક્ષિણ વાચાલ કોલકાતાથી ૨૦૦ કિ.મી. દૂર સૈંથીયામાં ગામના રેલવે સ્ટેશનથી આ સ્થળ ૨૦ કિ.મી. દૂર છે. સૈથીયામાં શ્વે. જિનાલય છે.
અર્ધ દેવદુષ્ય ત્યાગ સુવર્ણવાલુકા નદી કિનારે, ઉત્તર વાચાલ તથા દક્ષિણ- વાચાલ કોપાઈ નદી, સોનાઝૂરી વન, બિરભુમ, પશ્ચિમ બંગાળ કોપાઈ નદીનો કિનારો ના ના કોલકાતાથી ૧૬૦ કિ.મી. દૂર બોલપુર - ગામના રેલવે સ્ટેશનથી આ સ્થળ ૬ કિ.મી. દૂર છે. બોલપુર ગામના કોલેજ રોડમાં શ્વે. જિનાલય તથા ઉપાશ્રય હોલ સ્થિત છે. આસાનસોલ ગામથી 30 કિ.મી. દૂર. અહીં ગરમ પાણીના કુંડ પણ છે.
મયૂરાક્ષી નદી, તાંતલોઈ, રામગઢ- દુમકા ઝારખંડ મયૂરાક્ષી નદીનો કિનારો ના ના
ચંડકૌસિક ઉપસર્ગ તથા પ્રતિબોધ કનકખલ આશ્રમ / કૌશિક જોગી પહાડી, ઉપકા, બિરભુમ, પશ્ચિમ બંગાળ શ્વેતાંબર જિનાલય ના ના કોલકાતાથી ૨૦૦ કિ.મી. દૂર સેંથીયા ગામના રેલવે સ્ટેશનથી આ સ્થળ ૧૮ કિલોમીટર દૂર છે. સૈંથીયામાં શ્વે. જિનાલય છે. અહીં જિર્ણોદ્વારનું કાર્ય ચાલી રહ્યું છે.
૧૦ બ્રાહ્મણ નાગસેના ગૃહે/ અર્ધ-માસક્ષમણનું પારણું ઉત્તર વાચાલ સમીપે બોલપુર સમીપે બિરભુમ, પશ્ચિમ બંગાળ શ્વેતાંબર જિનાલય ના ના કોલકાતાથી ૧૬૦ કિ.મી. દૂર બોલપુરગામના કોલેજ રોડમાં જિનાલય તથા ઉપાશ્રય હોલ સ્થિત છે.
૧૧ પ્રદેશી રાજા દ્વારા પ્રભુનું સ્વાગત શ્વેતાંબી અમુઆ, સૈંથીયા, બિરભુમ, પશ્ચિમ બંગાળ અમુખા નદી કિનારે વટવૃક્ષ હા ના કોલકાતાથી ૨૦૦ કિ.મી. દૂર સૈંથીયા ગામના મહાવીર માર્ગમાં જિનાલય સાથે ધર્મશાળાની સગવળ છે.
૧૨ જ્યાં પ્રદેશી રાજાને આધીન પાંચ ચકયુક્ત રાજાઓએ પ્રભુ શ્રી મહાવીરનું પાંચ અભિગમો સાથે સ્વાગત - વંદન કર્યું - બીરચંદ્રપુર, બિરબુમ, પશ્ચિમ બંગાળ ના ના ના સૈંથીયા થી ૩૦ કિ.મી. દૂર સૈંથીયા ગામના મહાવીર માર્ગમાં શ્વે. જિનાલય સાથે ધર્મશાળાની સગવળ છે.
૧૩ જે કિનારાથી પ્રભુએ ગંગા નદી પાર કરવા નૌકામાં વિહાર કર્યો (સુદંષ્ટ્ર / સુદાઢ દેવ દ્વારા ઉપસર્ગ) સુરભિપુર નીમતીતા (રાજગ્રામ સમીપ), બિરભુમ, પશ્ચિમ બંગાળ ગંગાનો નદી કિનારો ના ના બંગાળના ફરકકા ગામથી ૨૦ કિ.મી. દૂર છે.
૧૪ જ્યાં પ્રભુ નૌકાથી ઉતર્યા અને રેતીમાં પ્રભુના ચરણ જોઈને પુષ્પ નામનો નૈમિત્તિક તેને કોઈ ચક્રવર્તીના ચરણ સમજે છે સ્થૂણાક ગ્રામ બખ્તયારપુર, બિહાર ગંગાનો નદી કિનારો ના ના રાજગૃહીથી ૫૬ કિ.મી., નાલંદાથી ૪૨ કિ.મી. અને પાવાપુરીથી ૫૭ કિ.મી. દૂર
૧૫ બીજી ચાતુર્માસ ભૂમિ, તથા મંખલી ગોશાળા સાથે મિલન નાલંદાપડા નાલંદા, બિહાર જિનાલય હા હા રાજગ્રહીથી ૧૫ કિ.મી દૂર
૧૬ ગૌશાળા સાથે વિહાર સુવર્ણાખલ સોનખર, બિહાર ના ના ના નેપાલ બોર્ડર સમીપ મોતીહરીથી ૯૪ કિ.મી.દૂર
૧૭ ગૌશાળા સાથે વિહાર બ્રાહાણ ગ્રામ ?
૧૮ ગૌશાળા સાથે વિહાર પત્રકલ ?
૧૯ ગૌશાળા સાથે વિહાર લાંગલ/ નાંગલ ?
૨૦ ગૌશાળા સાથે વિહાર આવર્ત ?
૨૧ ગૌશાળા સાથે વિહાર કડલી સમાગમ ?
૨૨ ગૌશાળા સાથે વિહાર જાંબુ ખંડ ?
૨૩ ગૌશાળા સાથે વિહાર કુંડક ?
૨૪ ગૌશાળા સાથે વિહાર માર્દન ?
૨૫ ગૌશાળા સાથે વિહાર ઉસ્ણાક ?
૨૬ ગૌશાળા સાથે વિહાર ગૌભૂમિ ?
૨૭ ત્રીજું ચાતુર્માસ ચંપાપુરી ચંપાનગર, ભાગલપુર, બિહાર જિનાલય હા હા ભાગલપુર રેલવે સ્ટેશનથી ૬ કિ.મી. દૂર ચંપાપુરીમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીના કલ્યાણક રૂપે ૧ જિનાલય છે.જિનાલયમાં પ્રાચીન જિન પ્રતિમાઓ બિરાજમાન છે.નાથનગર વિસ્તારમાં ૧ અને ભાગલપુરમાં ૨ જિનાલય છે. ભાગલપુર રેલવે સ્ટેશન સામેના જિનાલયમાં મિથિલા તીર્થથી લાવેલા પ્રાચીન ચરણપાદુકા બિરાજમાન છે.
૨૮ ચતુર્થ ચાતુર્માસ પુષ્ટચમ્પા
૨૯ શ્રી પાર્શ્વ પ્રભુના મુનિઓ સાથે ગોશાળા દ્વારા દુર્વ્યવહાર (૧) કુમાર સન્નિવેશ કુમારગાંવ, ભાગલપુર, બિહાર ના ના ના ભાગલપુરથી ૪૭ કિ.મી. દૂર
૩૦ જાસૂસ હોવાના સંદેહ થી પ્રભુ શ્રી વીર તથા ગોશાળાને જ્યાં બંદી બનાવ્યા હતા (૧) ચોરાક ગ્રામ ચોરૈયા/ચોરિયા, ચાંચો, ઝારખંડ ના ના ના રાંચીથી 39 કિ.મી. દૂર
૩૧ ગોશાળા સાથે વિહાર કૃતમંગલ રાજમહલ, સાહિબગંજ, સંથાલ પરગાના, ઝારખંડ ના ના ના બંગાળના ફરકકા ગામથી ૪૮ કિ.મી. દૂર
૩૨ વિચરણ ભૂમિ, ૭૦મી ચતુર્માસ ભૂમિ તથા ગોશાળા દ્વારા તેજોલેસ્યાનો ઉપસર્ગ સહેટ- મહેટ,શ્રાવસ્તી, ઉત્તર પ્રદેશ જિનાલય, સહેટ- મહેટ અવશેષ લખનૌથી ૧૫૪ કિ.મી. દૂર, શ્રી સંભવનાથ ભગવાનની ૪ કલ્યાણક ભૂમિ શ્રાવસ્તીથી ૪ કિ.મી. દૂર સહેટ- મહેટમાં પ્રાચીન જિનાલયના અવશેષ પ્રાપ્ત થાય છે.
૩૩ વટવૃક્ષ નીચે અગ્નિ લાગવાથી પ્રભુના ચરણમાં ઇજા થઈ હરિદ્રુ / હલીદુગ્ગ ?
૩૪ કાલહસ્તી દ્વારા જ્યાં પ્રભુશ્રી વીરને તથા ગોશાળાને બંદી બનાવવામાં આવ્યા હતા ક્લંબુક સન્નિવેશ ?
૩૫ પ્રભુશ્રી વીરને ચોરો દ્વારા ઉપસર્ગ પૂર્ણકળશ ?
૩૬ પાંચમી તથા છઠ્ઠી ચાતુર્માસ ભૂમિ ભદ્દીલપુર, ભદ્રિકાપુરી ભોંડલ, હંટગંજ, ઝારખંડ જિનાલય હા હા ગયાથી ૫૧ કિ.મી. દૂર, શ્રી શીતલનાથ પ્રભુની ૪ કલ્યાણક ભૂમિ નજીકના કોલુહાં પર્વત પર પ્રાચીન જૈન અવશેષ વિધમાન છે.
૩૭ શ્રી પાર્શ્વ પ્રભુના મુનિઓ સાથે ગોશાળા દ્વારા દુર્વ્યવહાર (૨) તુમ્બક / તમ્બાયા સન્નિવેશ ?
૩૮ જાસૂસ હોવાના સંદેહથી પ્રભુશ્રી વીર તથા ગોશાળાને જ્યાં બંદી બનાવ્યા હતા (2) કુપિકા ખલીલાબાદ, રગડ ગંજ, સંત કબી નગર, ઉત્તર પ્રદેશ ના ના ગોરખપુરથી ૩૬ કિ.મી.ના દૂર
૩૯ ગોશાળો પ્રભુ શ્રી વીરથી અલગ થયો (પ્રથમ વાર) અને જ્યાં શક્રેન્દ્રે એક લુહારને પ્રભુ પર ઉપસર્ગ કરતા અટકાવ્યો વિશાલાપુરી / વિશાલાનગરી વૈશાલી, બિહાર ત્યાંથી ૧૦ કિ.મી. દૂર બૌના પોખર ગામમાં પ્રાચીન પ્રભુ શ્રીવીરની પ્રતિમાજી બિરાજમાન છે અને ત્યાંથી ૬ કિલોમીટર દૂર બાસુકુંડમાં દિ. જિનાલય છે. કોલહુઆ, મુઝફ્ફરપુર રેલવે સ્ટેશનથી ૩૪ કિ.મી. દૂર તથા પટનાથી ૫૭ કિ.મી. દૂર છે.
૪૦ જ્યાં બીભલેક યક્ષે રક્ષે પ્રભુને પુષ્પો તથા વિલેપનથી અર્ચના (પૂજા) કરી ગ્રામક / ગમાયા સન્નિવેશ ?
૪૧ કટપુટના દેવી દ્વારા પ્રભુ શ્રી વીર પર ઉપસર્ગ સાલિશીર્ષ ?
૪૨ સાતમી ચાતુર્માસ ભૂમિ આલંભિકા નેવલ, ઉન્નાવ, ઉત્તર પ્રદેશ ના ના ના લખનૌથી ૧૩૨ કિ.મી. અને કાનપુરથી ૮૦ કિ.મી. દૂર
અવિવા,એટાવાહ, ઉત્તર પ્રદેશ ના ના ના લખનૌથી રર૮ કિ.મી. અને કાનપુર થી ૧૬૦ કિ.મી. દૂર
૪૩ શલાર્ય નામક વ્યંતરે પ્રભુ પર ઉપસર્ગ કર્યો બહુશાલ ?
૪૪ જ્યાં જિતશત્રુ રાજાના સૈનિકો દ્વારા પ્રભુ તથા ગોશાળા ને દુશ્મનના ગુપ્તચર સમજીને બંદી બનાવવામાં આવ્યા હતા લોહારગબ્લ લોહારડાગા, ઝારખંડ રાંચીથી ૭૪ કિ.મી. દૂર
૪૫ જ્યાં વાગ્ગુર શેઠે શ્રી મલ્લિનાથ ભગવાનનાં જિનાલયની બહાર પ્રભુશ્રી વીરની સેવા કરી હતી પુરીમતાલ નાગર અલ્લહાબાદ, પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ જિનાલય હા હા શ્રી આદિનાથ ભગવાન કેવલજ્ઞાન ભૂમિ "બાઈ કા બાગ" માં જિનાલય છે. અલ્લહાબાદ કિલ્લામાં "અક્ષયવટ" નામનું પ્રાચીન વટવૃક્ષ છે જેના નીચે શ્રી આદિનાથ પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું
૪૬ પ્રભુની ૧૦ ચાતુર્માસ ભૂમિ રાજગૃહી રાજગીર, વૈભારગિરિ, બિહાર જિનાલય હા હા શ્રી મુનિસુવ્રત સ્વામી પ્રભુના ૪ કલ્યાણકની ભૂમિ અહીં ૫ પર્વત - વિપુલાચલગિરિ, રત્નગિરિ, સુવર્ણગિરિ, ઉદયગિરિ અને વૈભારગિરિમાં જૈન મંદિરો સ્થિત છે. વૈભારગિરિમાં પ્રભુશ્રી વીરનું સમવસરણ સ્માયું હતું.
૪૭ પ્રભુશ્રી વીરની ૯મી યાતુર્માસ ભૂમિ વજભૂમિ બિરભુમ જિલ્લો, પશ્ચિમ બંગાળ જિનાલય ના ના કોલકાતાથી ૧૬૦ કિ.મી. દૂર બોલપુર ગામના કોલેજ રોડમાં જિનાલય તથા ઉપાશ્રય હોલ સ્થિત છે.
૪૮ ગોશાળો પ્રભુશ્રી વીરથી અલગ થયો (બીજી વાર) સિદ્ધાર્થપુર ?
૪૯ જ્યાં પ્રભુશ્રી વીરે ગોશાળાને તેજોલેશ્યાની વિધા સમજાવી કૂર્મ ગ્રામ ?
૫૦ પ્રભુશ્રી વીરની ૭ ચાતુર્માસ ભૂમિ વૈશાલી વૈશાલી, કોલહુઆ, બૌના પોખર, બિહાર ના ના વૈશાલીના કોલહુઆ ગામમાં ૧૦ કિ.મી. દૂર બૌના પોખર ગામમાં પ્રાચીન પ્રભુ શ્રીવીરની પ્રતિમાજી બિરાજમાન છે કોલહુઆ, મુઝફરપુર રેલવે સ્ટેશનથી ૩૪ કિ.મી. દૂર તથા પટનાથી ૫૭ કિ.મી.દૂર છે.
૫૧ પ્રભુશ્રી વીરની ૬ ચાતુર્માસ ભૂમિ તથા જ્યાં પ્રભુ શ્રી વીરે નૌકા દ્વારા વિહાર કર્યો વાણિજ્યગ્રામ બસર્હ, વૈશાલી, બિહાર ના ના
૫૨ બહુલા દાસીના હાથે પ્રભુનું પારણું સાનુયસ્થિક ગ્રામ સિંઘભૂમ જિલ્લો, ઝારખંડ ના ના ના રાંચીથી ૧૯૦ કિ.મી. દૂર.
૫૩ સંગમદેવ દ્વારા ઉપસર્ગ પેઢલગ્રામ ?
૫૪ ચંદનબાળા દ્વારા પ્રભુનું પારણું કૌશાંબી કોસાંબી, ઉત્તર પ્રદેશ જિનાલય ના ના અલ્લહાબાદથી પર કિ.મી. દૂર. શ્રી પદ્મપ્રભ સ્વામીની ૪ કલ્યાણક ભૂમિ.યહી ૨ જિનાલાય છે
૫૫ વિહાર ભૂમિ કાશી વારાણસી, ઉત્તર પ્રદેશ જિનાલય હા હા ભેલુપુર વિસ્તારમાં શ્રી પાર્શ્વ પ્રભુની ૪ કલ્યાણક ભૂમિ છે. પ્રાચીન શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમા બિરાજમાન છે જેનો સમાવેશ ૧૦૮ પાર્શ્વનાથમાં કરવામાં આવે છે. રામઘાટમાં કમઠ પ્રતિબોધ ભૂમિ છે. ભદૈની ઘાટમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની ૪ કલ્યાણક ભૂમિ છે.
૫૬ પ્રભુશ્રી વીરની ૬ ચાતુર્માસ ભૂમિ મિથિલા સીતામઢી, બિહાર જિનાલય હા હા નેપાલ બોર્ડર સમીપ સીતામઢી, પટનાથી ૧૩ર કિ.મી. તથા મુઝફરપુર થી ૬૧ કિ.મી દૂર છે. શ્રી મલ્લિનાથ તથા શ્રી નમિનાથ ભગવાન ની ૪ કલ્યાણક ભૂમિ છે.
જનકપુર, નેપાલ ના ના ના સીતામઢીથી ૬૧ કિલોમીટર દૂર નેપાલ દેશમાં સ્થિત છે.
૫૭ વિહાર ભૂમિ વાલુયાગ્રામ ?
૫૮ વિહાર ભૂમિ સૂભોમાં ?
૫૯ વિહાર ભૂમિ સુચ્છેતાં મલાયા ?
૬૦ વિહાર ભૂમિ હત્થીસીસા ?
૬૧ વિહાર ભૂમિ તોશાલી તોશાલી, શિશુપાલગઢ, ભુવનેશ્વર, ઓડિશા પ્રાચીન મૌર્ય કાલીન મંદિરોના અવશેષ ના ના ભુવનેશ્વરથી ૧૧ કિ.મી. દૂર ભુવનેશ્વરના ઉદયગિરિ-ખંડગિરિમાં પ્રાચીન જૈન ગુફાઓ છે -શ્રી પારર્વ પ્રભુએ ત્યાં દેશના આપી હતી. કટકમાં (૩૨ કિ.મી.) જિનાલય છે.
૬૨ જ્યાં પ્રભુશ્રી વીરને લૂંટારા સમજીને ઉપદ્રવ કરવામાં આવ્યો હતો મોસાલી ?
૬૩ વિહાર ભૂમિ સુસુમારપુર ચુનાર, મિર્જાપુર, ઉત્તર પ્રદેશ ના ના ના મિર્જાપુરથી ૩૫ કિ.મી. તથા વારાણસીથી ૪૨ કિ.મી. દૂર.
૬૪ મહેન્દ્ર દ્વારા ઉપસર્ગ ભોગપુર ભોજપુર, બિહાર ના ના ના પટનાથી ૧૧૩ કિ.મી. દૂર
૬૫ સનતકુમાર ઇન્દ્ર દ્વારા પ્રભુને વંદના સુમંગલ ?
૬૬ મહેન્દ્ર કલ્પ ઇન્દ્ર દ્વારા વંદના સતક્ષેત્ર ?
૬૭ ભયાલ વણિક દ્વારા ઉપસર્ગ જે સિદ્ધાર્થ વ્યંતરે અટકાવ્યો પાલક ?
૬૮ કાનમાં ખિલ્લા ઠોક્યાંનો ઉપસર્ગ છમ્માણિ ગ્રામ / શાડગમણિ છમ્મન, બિહાર ના ના ના રાજગિરિથી ૩૪ કિ.મી. અને પાવાપુરીથી ૧૫ કિ.મી દૂર.
જરેયા, ઝારખંડ (જંગલ વિસ્તાર) ના ના ના ગિરિડીહથી ૯૦ કિ.મી. દૂર.
૬૯ કેવળજ્ઞાન કલ્યાણક જુમ્ભક ગ્રામ જમક, ઋજુવલિકા ગિરિડીહ, ઝારખંડ જિનાલય હા હા ઋજુવાલિકા તીર્થથી ૩ માઈલ દૂર. ગિરિડીહથી ૧૩ કિ.મી. અને સમ્મેત-શિખર મધુબન થી ૧૭ કિ.મી દૂર.
વિપુલાચલગિરિ,રાજગીર જિનાલય હા હા રાજગીરના ૫ પર્વત - રત્નગિરિ, સુવર્ણગિરિ, ઉદયગિરિ અને વૈભારગિરિમાં જૈન મંદિરો સ્થિત છે.વૈભારગિરિમાં પ્રભુશ્રી વીરનું સમવસરણ રચાયું હતું.
૭૦ સમવસરણ રચના કંપિલ્યપુર કંપિલ, ઉત્તર પ્રદેશ જિનાલય હા હા આગરાથી ૧૯૦ કિ.મી., મથુરાથી ૨૦૭ કિ.મી. તથા લખનૌથી ૨૩૨ કિ.મી. દૂર શ્રી વિમલનાથ પ્રભુની ૪ કલ્યાણક ભૂમિ
૭૧ સમવસરણ રચના કાકંડી કાકન, બિહાર જિનાલય હા હા જમુઈથી ૧૯ કિ.મી. તથા લછવાળ થી ૩૫ કિ.મી. દૂર શ્રી સુવિધિનાથ પ્રભુની ૪ કલ્યાણક ભૂમિ
૭૨ વિહાર ભૂમિ મેંઢક ગ્રામ ?
૭૩ ચતુર્વિધ સંઘ સ્થાપના, અંતિમ દેશના તથા નિર્વાણ કલ્યાણક પાવાપુરી, બિહાર રાજગિરિથી ૨૦ કિ.મી. દૂર સમવસરણ મંદિરમાં ચતુર્વિધ સંઘ સ્થાપના, ગામ મંદિરમાં નિર્વાણ કલ્યાણક તથા જળ મંદિરમાં પ્રભુની અગ્નિદાહ ભૂમિ.

Sign up for our Newsletter

Mahavir Vachan's latest news, right in your inbox.

We care about the protection of your data. Read our Privacy Policy.