Ep-6: મહાત્મા શિવવ્રતલાલજી વર્મન
ભગવાન મહાવીર એક અગાધ સમુદ્ર હતા, એમનામાં માનવપ્રેમની ઊર્મિઓ જોરથી ઊછળતી હતી; અને માત્ર માનવીની જ શા માટે, સંસારના પ્રાણીમાત્રની ભલાઈ માટે એમણે બધાનો ત્યાગ કરી દીધો હતો.
Articles about Mahavir Swami, Embrace the Teachings of Mahavir Swami: A Journey Towards Liberation and Peace
Mahavir Vachan's latest news, right in your inbox.