Ep-10: ચક્રવર્તી રાજગોપાલાચારી
ભગવાન મહાવીરનો સંદેશ કોઈ ખાસ કોમ કે જાતિ માટે નહીં, પણ આખા ય વિશ્વ માટે છે. જો માનવી મહાવીરસ્વામીના ઉપદેશ અનુસાર ચાલે, તો પોતાના જીવનને આદર્શ જીવન બનાવી શકે. જગતમાં સુખ અને શાંતિ ત્યારે જ પ્રાપ્ત થાય, જ્યારે આપણે ભગવાન મહાવીરે ચીંધેલા માર્ગ ઉપર ચાલીએ.