ભગવાન મહાવીર વિશે માહિતી

Ep-5: ભગવાન શ્રી મહાવીરનો કુટુંભ પરિચય

ભગવાન મહાવીરનાં સંસારી કુટુંબીજનોનો પાવન પરિચય

 

ક્રમાંક સગપણ નામ સ્થાન ગૌત્ર
પ્રથમ માતા દેવાનંદા બ્રાહ્મણકુંડ ગ્રામ જાલંધર
પ્રથમ પિતા ઋષભદત્ત બ્રાહ્મણકુંડ ગ્રામ કોડાલસ
દ્વિતીય માતા ત્રિશલા વિદેહ જનપદ વશિષ્ઠ
દ્વિતીય પિતા સિદ્ધાર્થ ક્ષત્રિયકુંડગ્રામ કાશ્યપ
મોટા ભાઈ નંદીવર્ધન ક્ષત્રિયકુંડગ્રામ કાશ્યપ
ભાભી જયેષ્ઠા વિદેહ જનપદ વશિષ્ઠ
બહેન સુદર્શના ક્ષત્રિયકુંડગ્રામ વશિષ્ઠ
પત્ની યશોદા - કૌડિન્ચ
પુત્રી પ્રિયદર્શના ક્ષત્રિયકુંડગ્રામ કાશ્યપ
૧૦ દોઈત્રી શેષવતી ક્ષત્રિયકુંડગ્રામ
૧૧ કાકા સુપાર્શ્વ ક્ષત્રિયકુંડગ્રામ કાશ્યપ
૧૨ જમાઈ જમાલી ક્ષત્રિયકુંડગ્રામ વશિષ્ઠ
૧૩ મામા-મામી ચેટક/પૃથા વિદેહ જનપદ વશિષ્ઠ
૧૪ નાના કેકરજ વિદેહ જનપદ વશિષ્ઠ
૧૫ નાની યશોમતી વિદેહ જનપદ વશિષ્ઠ
૧૬ માસી મૃગાવતી કૌશામ્બી (શતાનીક પત્ની) વશિષ્ઠ
૧૭ માસી સુપ્રભા(શીવા) દશાર્ણ (ચંડપ્રઘોતપત્ની) વશિષ્ઠ
૧૮ માસી પ્રભાવતી સિંધુ (ઉદાયન પત્ની) વશિષ્ઠ
૧૯ માસી ચેલના મગધ (શ્રેણિક પત્ની) વશિષ્ઠ
૨૦ માસી જયેષ્ઠા વિદેહ (નંદીવર્ધનપત્ની) વશિષ્ઠ
૨૧ માસી ચંદના વિદેહ (દીક્ષા લીધી) વશિષ્ઠ
૨૨ કૂવા જિતશત્રુ કલિંગ રાજા વશિષ્ઠ
૨૩ ફઈબા - - -
૨૪ સાસુ યશોધ્યા - કૌડીન્ય
૨૫ સસરા સમરવીર -

 

 

  • ભગવાન પોતે કાશ્યપ ગોત્રના હતા.
  • ભગવાનની પુત્રીનું 'જયેષ્ઠા' એવું ત્રીજું નામ પણ હતું.
  • દેવાનંદા અને પિતા ઋષભદત્તે મહાવીર પાસે જ દીક્ષા લઈ, તપ તપી, તે જ ભવમાં મેક્ષ પ્રાપ્ત કર્યો હતો.
  • ત્રિશલા વિદેહજનપદનાં હોવાથી તેમનું વિદેહદિન્ના અને તે ઉપરાંત વિશાલા' નામ પણ હતું.
  • યશોદા વસંતપુરના સમરવીર સામર્તના પુત્રી હતા, એ જાણીતી વાત છે.

 

 

 શ્રમણ ભગવાન મહાવીર સ્વામિના સત્યાવીસમાં ભવમાં સંબંધિત

 

પારિવારિક પાત્રો વય
માતા દેવાનંદા ૧૦૫
પિતા ઋષભદત્ત ૧૦૦
ત્રિશલાદેવી (માતા) ૫૮
સિદ્ધાર્થ મહારાજા (પિતા) ૮૭
નંદિવર્ધન મહારાજા (ભાઈ) ૯૮
સુદર્શના (બહેન) ૮૫
પ્રિયદર્શના (પુત્રી) ૮૫
સુપાર્શ્વ (કાકા) ૯૦
યશોદા (પત્ની) શેષવતી (પૌત્રી)
જમાલી (જમાઈ) સમરવીર (સસરા)
જયેષ્ઠા (ભાભી) યશોધયા (સાસુ)
ચેડારાજા (મામા) કંકરાજા (નાના)
પૃથ્વીરાણી (મામી) યશોમતી (નાની)

Sign up for our Newsletter

Mahavir Vachan's latest news, right in your inbox.

We care about the protection of your data. Read our Privacy Policy.