Ep-7: રવીન્દ્રનાથ ટાગોર
ભગવાન મહાવીરે બુલંદ અવાજે એવો સંદેશ ફેલાવ્યો, કે ધર્મ માત્ર સામાજિક રૂઢિઓનું પાલન કરવાથી નહી, પણ સત્ય માર્ગનો આશ્રય લેવાથી પ્રાપ્ત થાય છે. જોતા આશ્ચર્ય થાય છે કે ભગવાન મહાવીરના આ ઉપદેશે સમાજમાં ઘર કરી ગયેલી મનુષ્ય-મનુષ્યની ભેદરેખાને ઘણી ત્વરિતતાથી નષ્ટ કરી નાખી અને સમગ્ર દેશને પોતાને વશ કરી લીધો, જીતી લીધો.